Privacy Policy

 

અમારી પોલીસી:

આ ગોપનીયતા નીતિ અમારી વેજીટેબલ અને ફ્રૂટ્સ એપ માટે ઉપયોગકર્તાની માહિતીના સંગ્રહ, ઉપયોગ અને સુરક્ષા અંગેની જાણકારી આપે છે. અમારી એપ પર ઓર્ડર કરવા અથવા સેવાઓનો ઉપયોગ કરતી વખતે, અમે કેટલીક વ્યક્તિગત માહિતી એકત્રિત કરીએ છીએ, જેમાં તમારું નામ, ફોન નંબર અને ડિલિવરી સરનામું શામેલ હોય છે. સાથે સાથે, ઓર્ડર પ્રક્રિયા કરવા માટે અને ડિલિવરી પૂરી પાડવા માટે જરૂરી માહિતી પણ એકત્રિત કરવામાં આવે છે.

અમારી શરતો: 

  • પહેલા ઓર્ડર પર ડિલિવરી ચાર્જ ફ્રી રહેશે.
  • રૂપિયા ૪૦૦/- ની ખરીદી પર ફ્રી હોમ ડીલેવરી આપવા માં આવશે. 
  • વેજીટેબલ & ફ્રુટસ સ્વચ્છ પાણી થી ધોઇને જ ઉપયોગ કરવો.
  • હોમ ડીલેવરી મળ્યા બાદ ડિલિવરી બોય ને તરત જ પેમેન્ટ આપવાનું રહેશે.
  • ડિલિવરી બોયને પેમેન્ટ આપ્યા પછી વોલેટ ચેક કરી લેવું. જો કોઈ કવેરી હોય તો કસ્ટમર કેરનો સંપર્ક કરવો. 
  • જે તે વિસ્તાર ની નક્કી કરેલ તારીખ ના આગલા દિવસ બપોરે ૧૧:૦૦ થી લઈ  સવાર ના ૪:૦૦ વાગ્યા સુધી ઓર્ડર કરી શકાશે. પછી વિન્ડો ઓપન થશે નહિ.
  • એપ માં દર્શાવેલ વજન માત્ર સૂચક છે. તોલ માપ પછી તમને આપેલા ફાઇનલ વજન પ્રમાણે જ બિલ આપવામાં આવશે.
  • ઓનલાઈન ઓર્ડર કર્યા પછી જે પ્રોડક્ટ  ઉપલબ્ધ નહિ હોય એની ડિલિવરી મળશે નહિ.
  • ઓનલાઈન ખરીદી પર ઓફરો તથા ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવશે.દરરોજની ઓફરો તો ખરી જ સાથે સાથે - વીકલી,મંથલી ઓફરો પણ આપવા માં  આવશે .
  • ડીલેવરી મળ્યા બાદ તરત જ પોલિબેગમાંથી વેજીટેબલ & ફ્રુટસ બહાર કાઢી ને રેફ્રીઝરેટરમાં મુકવાનું રહેશે.
  • વેજીટેબલ & ફ્રુટસ ની ૧ દિવસ ની એક્સપાયરી ડેટ રહેશે, કોઈ કમ્પ્લેન હોય તો જે દિવસે ડિલિવરી મળી હોય એજ દિવસે કમ્પ્લેન કરવાની રહેશે. બીજા દિવસે કોઈ કમ્પ્લેન ધ્યાનમાં લેવામા આવશે નહિ.
  • રીટેલ,હોલસેલ તથા શુભપ્રસંગે ઓર્ડર લેવામાં આવશે.
  • ડિલિવરી ચાર્જ :

        ૪૦૦/- રૂપિયા થી ઉપર ના ઓર્ડર પર
                   ડિલિવરી ચાર્જ  ફ્રી રહેશે. 
        ૨૫૧/- થી- ૪૦૦/- રૂપિયા ના ઓર્ડર પર
                   ડિલિવરી ચાર્જ  ૫/- રૂપિયા રહેશે.  
        ૧૦૧/- થી- ૨૫૦/- - રૂપિયા ના ઓર્ડર પર
                   ડિલિવરી ચાર્જ ૧૦/- રૂપિયા રહેશે.
        ૧૦૦/- રૂપિયા થી નીચેના ઓર્ડર પર 
                   ડિલિવરી ચાર્જ ૨૫/- રૂપિયા રહેશે.

 

 

Please wait..